° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


Mumbai Winter Memes: મુંબઈની ઠંડીના ચમકારાએ નેટિઝન્સને આપી ગજબ ક્રિએટીવીટી, જુઓ મીમ્સ

25 January, 2022 06:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નેટિઝન્સે મુંબઇ વિન્ટરના હેશટૅગને કેવા જાતભાતના મીમ્સ બનાવીને સોલીડ ટ્રેન્ડ કરાવ્યું હતું, જેઠાલાલથી માંડીને રજનીકાંત આ મીમ્સનો ભાગ બન્યા

જુઓ તમારું ગમતું મીમ કયું છે Mumbai Winter Meme Fest

જુઓ તમારું ગમતું મીમ કયું છે

મુંબઈગરાંઓએ દાયકા પછી કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે, હા બહારનાને એમ થાય કે આમાં શું કડકડતી ઠંડી પણ જે મુંબઈમાં રહેતાં હોય તેમને ખબર છે કે છેલ્લા અઠવાડિયાથી શિયાળાએ જે ચમકારો બતાડ્યો છે એમાં મુંબઈને ઠંડીનો બરાબર પરચો મળી ગયો છે. જુઓ નેટિઝન્સે મુંબઇ વિન્ટરના હેશટૅગને કેવા જાતભાતના મીમ્સ બનાવીને સોલીડ ટ્રેન્ડ કરાવ્યું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jijyra (@jijyra)

શું મુંબઇમાં બરફ પડ્યો?

તમે કેટલા ધાબળા બહાર કાઢ્યા?

અહીં તો આખો ડામચિયો જ ઓઢાઇ ગયો છે.

રેલ્વે સ્ટેશનો જો બરફમાં ઢંકાઇ જશે તો શું થશેની કલ્પના અહી કરાઇ.

બહુ ઠંડી છે દરવાજો કે બારી ખોલતા જ નહીં.

લ્યો આ બોરીવલી સ્ટેશનનો નજારો થઇ ન જાય તો સારું.઼

જેઠાલાલ વગર કોઇ મીમ ફેસ્ટ સફળ જાય એવું થયું છે ક્યારેય?

મુંબઇ જેને મહેબુબા જેવું લાગે છે તેમને આ બદલાયેલી મોસમ કેવી લાગશે?

તમને લાગે છે કે બોરીવલી સ્ટેશન ઠંડીની સાંજે આવું હશે?

થીજી ગયેલી મીઠી નદીનો નજારો જોયો?

લ્યો તો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની હાલત કંઇક આવી થઇ ગઇ હતી.

બોલો તમારે આ મીમ ફેસ્ટમાં કંઇ ઉમેરો કરવો છે ખરો? મુંબઈની ઠંડીએ ભલે ગાત્રો થીજાવી દીધા હશે પણ નેટિઝન્સ અને મીમર્સની સર્જનાત્મકતા ચોક્કસ જગાડી દીધી. 

 

 

25 January, 2022 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હવે બોલવાથી ખબર પડશે ટીબી છે કે નહીં, BMC હોસ્પિટલમાં તપાસની નવી ટૅક્નિક

આ માટે `શાસ્ત્ર` એપ બનાવવામાં આવી છે.

24 May, 2022 03:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai: સવારે પાવરની સમસ્યાને કારણે હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ

ટ્રેનો સવારના ધસારાના સમયે ઓછામાં ઓછા 15-20 મિનિટ મોડી દોડી રહી હતી

24 May, 2022 01:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રના હેલ્થ ડિપાર્ટમેન્ટે શંકાસ્પદ મન્કીપૉક્સ માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી

લગભગ બે વર્ષ સુધી સમગ્ર વિશ્વમાં કોવિડ-19નો કેર છવાયા પછી હવે માવનજાત પર વધુ એક વાઇરસ મન્કીપૉક્સનું જોખમ તોળાઈ રહ્યું છે.

24 May, 2022 11:47 IST | Mumbai | Suraj Pandey

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK