Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના વિવિયાના મૉલ સામેના ફ્લાયઓવર પર એક પાછળ એક એમ પાંચ વાહનો ભટકાયાં

થાણેના વિવિયાના મૉલ સામેના ફ્લાયઓવર પર એક પાછળ એક એમ પાંચ વાહનો ભટકાયાં

07 June, 2024 03:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમાં બે જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા

એક પાછળ એક એમ પાંચ વાહનો ભટકાયાં

એક પાછળ એક એમ પાંચ વાહનો ભટકાયાં


થાણેના માજીવાડામાં આવેલા વિવિયાના મૉલ સામેના ફ્લાયઓવર પર ગઈ કાલે એક પાછળ એક પાંચ વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં. એમાં બે જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બપોરે ૨.૨૦ વાગ્યે મુંબઈ-નાશિક લેન પર થયેલા આ અકસ્માત વિશે માહિતી આપતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના વડા યાસિન તડવીએ કહ્યું હતું કે ‘આ ઘટનામાં ૪૭ વર્ષના ટેમ્પો-ડ્રાઇવર ભરત ચવાણ અને વૅગન-આરના ડ્રાઇવર દીપક સિંહને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની સારવાર ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2024 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK