° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


રિલાયન્સ ફાઉન્ડેશનના દૃષ્ટિ કાર્યક્રમનાં ૨૦ વર્ષ પૂરાં થયાં

18 March, 2023 08:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૩માં શરૂ કરવામાં આવેલા દૃષ્ટિ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં આંખની તપાસ માટેના કૅમ્પ, થોડીક ખામી હોય તો ચશ્માં તેમ જ દૃષ્ટિ સુધારવા માટે મોતિયા અને કૉર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન કરવામાં આવે છે

રિલાયન્સ ફાઉન્ડેશનના દૃષ્ટિ કાર્યક્રમનાં ૨૦ વર્ષ પૂરાં થયાં

રિલાયન્સ ફાઉન્ડેશનના દૃષ્ટિ કાર્યક્રમનાં ૨૦ વર્ષ પૂરાં થયાં

મુંબઈ : રિલાયન્સ ફાઉન્ડેશનના વિઝન કૅર કાર્યક્રમ દૃષ્ટિએ ૨૦ વર્ષ પૂરાં કર્યાં છે. એ પ્રસંગે મરાઠીમાં બ્રેઇલ ન્યુઝપેપર લૉન્ચ કરાયું છે. દૃષ્ટિ અંતર્ગત કૉર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનાં ૨૦,૫૦૦ મફત ઑપરેશનો કરવામાં આવ્યાં હતાં એટલું જ નહીં, કુલ ૧.૭૫ લાખ લોકોની આંખોની સારસંભાળ લેવામાં આવી હતી. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક-ચૅરપર્સન નીતા એમ. અંબાણીએ કહ્યું હતું કે ‘જોઈ ન શકતા લોકો ગૌરવપૂર્ણ અને સ્વતંત્ર રીતે જીવનયાપન કરી શકે એ માટે બનતા તમામ પ્રયત્નો કરવા અમે પ્રતિબદ્ધ છીએ.’

૨૦૦૩માં શરૂ કરવામાં આવેલા દૃષ્ટિ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં આંખની તપાસ માટેના કૅમ્પ, થોડીક ખામી હોય તો ચશ્માં તેમ જ દૃષ્ટિ સુધારવા માટે મોતિયા અને કૉર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન કરવામાં આવે છે. 

18 March, 2023 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Isha Ambani:નાના મુકેશ અંબાણીએ દીકરી ઈશાના ટ્વિન્સને શું ગિફ્ટમાં આપ્યું હશે?

ઈશા અંબાણી(Isha Ambani)ના ભારત આગમન બાદ જોડીયા ભાણેજના સ્વાગત માટે નાના મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નાની નીતા અંબાણી(Nita Ambani)એ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યુ હતું.

16 March, 2023 11:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રનાં ઘર બૉમ્બબ્લાસ્ટથી ઉડાવી દઈશું

૨૫ જેટલા હુમલાખોરો શસ્ત્રો સાથે મુંબઈમાં એન્ટર થઈ ગયા છે અને નળબજાર, ભીંડીબજાર અને જે. જે. હૉસ્પિટલ એરિયામાં પણ બ્લાસ્ટ કરવાના છે એવી ધમકી આપનારને દહાણુમાંથી ઝડપી લેવાયો

02 March, 2023 09:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

Mumbai: અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરને બોમ્બથી ઉડાવવાની ધમકી

નાગપુર પોલીસ( Nagpur Police)કંટ્રોલને ફોન કરીને કોઈ અજાણ્યા વ્યક્તિએ મુંબઈ (Mumbai)ના પ્રખ્યાત લોકોના ઘરે બોમ્બ બ્લાસ્ટની વાત કરી છે. જેમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)અને ધર્મેન્દ્ર (Dharmendra)ના ઘર સામેલ છે..

01 March, 2023 03:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK