મુંબઈમાં કમર્શિયલ સિલિન્ડર જે ૧૭૧૩.૫૦માં મળતું હતું એ હવે ૧૬૯૯ રૂપિયામાં મળશે. આમ એમાં ૧૪.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
લિક્વિડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના કમર્શિયલ સિલિન્ડરના રેટમાં નજીવી રાહત આપવામાં આવી છે. મુંબઈમાં કમર્શિયલ સિલિન્ડર જે ૧૭૧૩.૫૦માં મળતું હતું એ હવે ૧૬૯૯ રૂપિયામાં મળશે. આમ એમાં ૧૪.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હોટેલો, રેસ્ટોરાં, સ્ટ્રીટ-વેન્ડર્સ અને મોટે પાયે ફરસાણનું ઉત્પાદન કરતા ગૃહઉદ્યાગોને આનો ફાયદો થશે.
કઈ વાતે મલકાય છે બન્ને?
ADVERTISEMENT

મહારાષ્ટ્ર દિન નિમિત્તે ગઈ કાલે રાજ્યના નેતાઓ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં શહીદ થયેેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા હુતાત્મા ચોક પર ભેગા થયા હતા. એ વખતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેનું મિલન ચર્ચાસ્પદ બન્યું હતું. તસવીર : અતુલ કાંબળે


