એક્ઝિબિશનમાં લક્ઝરી, અફૉર્ડેબલ, વીક-એન્ડ હોમ્સ વગેરેની અઢળક પસંદગી ઉપલબ્ધ હશે. ઍર-કન્ડિશન્ડ ડોમમાં આયોજિત આ એક્ઝિબિશનનો સમય છે સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૭.૩૦ વાગ્યા સુધીનો અને એમાં એન્ટ્રી વિનામૂલ્ય છે.
ફાઈલ તસવીર
બોરીવલી (વેસ્ટ)માં આર. એમ. ભટ્ટડ માર્ગ પર આવેલા કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-2 પર આજથી મિડ-ડે હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશનની શરૂઆત થઈ રહી છે. રવિવાર સુધી ચાલનારા આ એક્ઝિબિશનમાં ૩૦ કરતાં વધુ ડેવલપરો ભાગ લઈ રહ્યા છે અને એમાં ૧૦૦ કરતાં વધુ પ્રોજેક્ટ્સ તથા ૧૦,૦૦૦ કરતાં વધુ ઘરોની ચૉઇસ ખરીદદારોને મળી રહેવાની છે. એક્ઝિબિશનમાં લક્ઝરી, અફૉર્ડેબલ, વીક-એન્ડ હોમ્સ વગેરેની અઢળક પસંદગી ઉપલબ્ધ હશે. ઍર-કન્ડિશન્ડ ડોમમાં આયોજિત આ એક્ઝિબિશનનો સમય છે સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૭.૩૦ વાગ્યા સુધીનો અને એમાં એન્ટ્રી વિનામૂલ્ય છે.