Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૨૪ના સૌથી સ્ટાઇલિશ પીપલની વિદેશી યાદીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ છે

૨૦૨૪ના સૌથી સ્ટાઇલિશ પીપલની વિદેશી યાદીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ છે

Published : 09 December, 2024 12:49 PM | Modified : 09 December, 2024 01:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે ‘ધ 63 મોસ્ટ સ્ટાઇલિશ પીપલ ઑફ 2024’ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને પણ સ્થાન મળ્યું છે.

અનંત-રાધિકા અંબાણી

લાઇફમસાલા

અનંત-રાધિકા અંબાણી


ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે ‘ધ 63 મોસ્ટ સ્ટાઇલિશ પીપલ ઑફ 2024’ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને પણ સ્થાન મળ્યું છે. આ યાદીમાં તેમની સાથે કેટલાય ટોચના ગાયકો અને કલાકારો છે. અનંત-રાધિકાનાં લગ્ન કોઈ ઉત્સવથી ઓછાં નહોતાં, એ આખું જગત જાણે છે. ઐતિહાસિક પ્રી-વેડિંગ સેરેમની અને વેડિંગ સેરેમનીને કારણે આ યુગલની ચર્ચા લોકજીભે હજી પણ થઈ રહી છે. મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ૩ દિવસ સુધી લગ્નનો ભવ્યાતિભવ્ય ઉત્સવ ઊજવાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2024 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK