ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે પશ્ચિમ અને મધ્ય પૂર્વના દેશો આ વધતા સંઘર્ષને લઈને ચિંતિત છે. જ્યારે સંઘર્ષ શરૂ થયો ત્યારે યુએસએ છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ ક્ષેત્રમાં યુદ્ધ જહાજો અને ફાઇટર એરક્રાફ્ટ મોકલ્યા હતા. હવે અમેરિકાએ દાવો કર્યો છે કે ગત સપ્તાહમાં તેના સૈનિકો પર ઓછામાં ઓછા 12 વખત ઈરાકમાં અને 4 વખત સીરિયામાં હુમલા કરવામાં આવ્યા છે.

















