જોર્ડનના સિંહાસનના વારસદાર, ક્રાઉન પ્રિન્સ હુસૈને અમ્માનના ઝહરાન પેલેસમાં રજવા અલ સૈફ સાથે લગ્ન કર્યા. ક્રાઉન પ્રિન્સ હુસૈન અને પ્રિન્સેસ કોન્સોર્ટ રાજવાએ ઓગસ્ટ 2022માં સગાઈ કરી હતી. પ્રિન્સેસ કોન્સોર્ટ રાજવા સાઉદી સ્થિત આર્કિટેક્ટ છે. જોર્ડનનું હાશેમાઇટ કિંગડમ ૧ જૂનના રોજ 30 વર્ષમાં પહેલીવાર શાહી લગ્નનું સાક્ષી બન્યું. જોર્ડનનો શાહી પરિવાર પ્રોફેટ મુહમ્મદના વંશજો હોવાનો દાવો કરે છે.

















