ટ્રમ્પનો દાવો છે કે તેઓ યુક્રેનમાં આ વિનાશક યુદ્ધનો અંત લાવવા માટે નક્કર પગલાં લેશે, પરંતુ રશિયાના તાજેતરના હુમલાઓએ આ પ્રયાસો પર પ્રશ્નાર્થચિહન મૂક્યું છે.
ડોનલ્ડ ટ્રમ્પ, પુતિન
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ સોમવારે પુતિન સાથે ફોન પર વાત કરશે અને ત્યાર બાદ તે ઝેલેન્સ્કી અને નાટો દેશોના નેતાઓ સાથે ચર્ચા કરશે. ટ્રમ્પનો દાવો છે કે તેઓ યુક્રેનમાં આ વિનાશક યુદ્ધનો અંત લાવવા માટે નક્કર પગલાં લેશે, પરંતુ રશિયાના તાજેતરના હુમલાઓએ આ પ્રયાસો પર પ્રશ્નાર્થચિહન મૂક્યું છે.


