Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રેન સાથેની ટક્કરમાં મિની બસ બની આગનો ગોળો

ટ્રેન સાથેની ટક્કરમાં મિની બસ બની આગનો ગોળો

Published : 22 November, 2026 11:41 AM | IST | Jakarta
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજા બે જણ ઘાયલ થયા હતા. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં આગની ભયાનકતા જોઈ શકાતી હતી.

ટ્રેન સાથેની ટક્કરમાં મિની બસ બની આગનો ગોળો

ટ્રેન સાથેની ટક્કરમાં મિની બસ બની આગનો ગોળો


ઇન્ડોનેશિયાના નૉર્થ સુમાત્રા પ્રાંતના સિમાલુંગુન રીજન્સીમાં ૨૦ નવેમ્બરે એક રેલવે-અકસ્માતમાં મિની બસ આગનો ગોળો બની હતી. માનવરહિત અને ગેરકાયદે રેલવે-ક્રૉસિંગ પરથી પસાર થઈ રહેલી એક મિની બસ ટ્રેન સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મિની બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જોતજોતાંમાં આગે ટ્રેનના આગળના એન્જિનના ભાગને પણ પોતાની લપેટમાં લઈ લીધો હતો. આગમાં મિની બસનો ડ્રાઇવર જીવતો ભૂંજાયો હતો. બીજા બે જણ ઘાયલ થયા હતા. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં આગની ભયાનકતા જોઈ શકાતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 11:41 AM IST | Jakarta | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK