Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એનરિચ્ડ યુરેનિયમ દેશની બહાર નહીં જાય: ઈરાન, અમેરિકાને એ મળશે એવા ટ્રમ્પના દાવાને ફગાવ્યો

એનરિચ્ડ યુરેનિયમ દેશની બહાર નહીં જાય: ઈરાન, અમેરિકાને એ મળશે એવા ટ્રમ્પના દાવાને ફગાવ્યો

Published : 19 April, 2026 12:10 PM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારે મોડી રાત્રે ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઈરાન એના સમૃદ્ધ યુરેનિયમના ભંડારને ક્યાંય ટ્રાન્સફર કરશે નહીં.

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


ઈરાને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના એ દાવાને ફગાવી દીધો હતો કે ઈરાન એના એનરિચ્ડ યુરેનિયમનો જથ્થો અમેરિકાને આપવા માટે સંમત થયું છે. શુક્રવારે મોડી રાત્રે ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઈરાન એના સમૃદ્ધ યુરેનિયમના ભંડારને ક્યાંય ટ્રાન્સફર કરશે નહીં.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઇએ સરકારી ટેલિવિઝનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ઈરાનનું સમૃદ્ધ યુરેનિયમ એના નિયંત્રણમાં છે અને એને વિદેશમાં ખસેડવામાં 
આવશે નહીં. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાન એના પરમાણુ કાર્યક્રમને સ્થગિત કરવા માટે સંમત થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 12:10 PM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK