Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સિડનીના બોન્ડી બીચ પર ભયાનક ગોળીબાર

સિડનીના બોન્ડી બીચ પર ભયાનક ગોળીબાર, ૧૧ લોકોના મોત

Sydney Mass Shootings: સિડનીમાં બોન્ડી બીચ પર અનેક લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયાના અહેવાલ છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હુમલાખોરો બે સંખ્યામાં આવ્યા હતા અને લગભગ 50 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

14 December, 2025 08:25 IST | Sydney | Gujarati Mid-day Online Correspondent
રાહુલરાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

રામલીલા મેદાનની રેલી બાદ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ

Congress Vs. BJP: સંસદના વિન્ટર સેશન દરમિયાન, રાજધાનીમાં રાજકીય ગરમી વધી રહી છે. રામલીલા મેદાનમાં કૉંગ્રેસ સરકારની રેલી દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતા વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના કારણે ભાજપે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

14 December, 2025 05:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહિલાનું કહેવું છે કે આ ટૅટૂ તેના પ્રેમ અને વફાદારીનું પ્રતીક છે

જેલમાં બંધ બૉયફ્રેન્ડનો ચહેરો પોતાના મોઢા પર છૂંદાવ્યો

ચહેરા પર આવું કાયમી ટૅટૂ બનાવવાનો નિર્ણય જો ક્યારેક અફસોસમાં પરિણમે તો એ પછીનું જીવન બહુ દુખદાયી રહે છે. 

14 December, 2025 02:02 IST | Washington | Gujarati Mid-day Correspondent
 મલેશિયામાં બે નિકાહ કરવાનું ગેરકાનૂની છે

એક વર્ષથી એકસાથે બે પતિને મૅનેજ કરતી હતી મહિલા

બન્ને પુરુષોને પત્નીની અસલિયતની ખબર પડી હતી. મલેશિયામાં બે નિકાહ કરવાનું ગેરકાનૂની છે એટલે મહિલાને ૭ વર્ષની જેલની સજા થાય એવી સંભાવના છે. 

14 December, 2025 01:59 IST | malaysia | Gujarati Mid-day Online Correspondent
સ્કી ડ્રૅગ લિફ્ટ

એશિયાની સૌથી લાંબી સ્કી ડ્રૅગ લિફ્ટ શરૂ થઈ ગુલમર્ગમાં

કાશ્મીરનું ગુલમર્ગ શિયાળાની સીઝનમાં સ્કીઇંગ ઍક્ટિવિટી માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

14 December, 2025 01:53 IST | kashmir | Gujarati Mid-day Correspondent
દુલ્હાએ પોતાને મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નઈ સુપરકિંગ્સનો મોટો ફૅન ગણાવીને ભાવિ પત્ની સાથે એક ઍગ્રીમેન્ટ કર્યું હતું

દુલ્હાએ લગ્નના કરારમાં માગી ધોની, CSK અને RCBની મૅચ જોવાની પરવાનગી

ધોની કા જબરા ફૅન: દુલ્હાએ લગ્નના કરારમાં માગી ધોની, CSK અને RCBની મૅચ જોવાની બેરોકટોક લેખિત પરવાનગી

14 December, 2025 01:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ પીડિત પતિએ પોલીસ-કાર્યવાહીની માગણી કરી છે અને કહ્યું છે કે મને ન્યાય અપાવો.

પત્ની પાછી અપાવો લખેલું પોસ્ટર લઈને પોલીસ-સ્ટેશન પહોંચ્યો યુવક

પૈસા આપીને પરણ્યો, પત્ની ત્રણ દિવસમાં જ ભાગી ગઈ તો પત્ની પાછી અપાવો લખેલું પોસ્ટર લઈને પોલીસ-સ્ટેશન પહોંચ્યો યુવક

14 December, 2025 01:44 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
નાવડીમાં લગ્નગીતો ગાતાં-ગાતાં ઉલ્લાસથી સફર કરતા જાનૈયાઓનાં મનમોહક દૃશ્યો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થયાં હતાં. 

રાજસ્થાનમાં હોડીમાં બેસીને જાન આવી

૭ નાવડીઓમાં પાંચ કિલોમીટરની સફર કરીને જાન પોતાના ગંતવ્યસ્થાન બગેરા નામના ગામે પહોંચી હતી

14 December, 2025 01:40 IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK