Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

Published : 03 February, 2026 09:02 AM | IST | Gujarat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એટલું જ નહીં, ગઈ કાલે કોડીનાર અને મહીસાગર પંથકમાં કમોમસી વરસાદ પડ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એટલું જ નહીં, ગઈ કાલે કોડીનાર અને મહીસાગર પંથકમાં કમોમસી વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીને કારણે મહેસાણા જિલ્લા બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચેતવણી જાહેર કરી છે. એમાં હવામાન વિભાગ દ્વારા ત્રણથી ૭ ફેબ્રુઆરી દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે જિલ્લામાં ક્યાંક હળવા કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. આ સંજોગોમાં હાલમાં આંબા પર મોર આવવાના તબક્કે તેમ જ શાકભાજીના ઊભા પાકને નુકસાન થવાની સંભાવના હોવાથી સમયસર તકેદારીનાં પગલાં લેવા અપીલ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 09:02 AM IST | Gujarat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK