અમેરિકાના વૉશિંગ્ટન સ્ટેટમાં આવેલા સીએટલ શહેરમાં વિલ્સન કિવડલ નામની મહિલા એક એનજીઓ તરફથી સ્કૂલ-લંચની ઘરે-ઘરે મફત ડિલિવરી કરવા જાય છે, પરંતુ આ કામ વખતે તે અલગ-અલગ વેશ ધારણ કરે છે. તાજેતરમાં તેણે પોતાની કાર પર કોરોના વાઇરસની ડિઝાઇન પ્રિન્ટ કરાવી હતી તેમ જ વાઇરસની પ્રતિકૃતિ પણ મૂકી હતી.
પાળેલા સસલાએ 24 બચ્ચાંને જન્મ આપીને વિશ્વવિક્રમ કર્યો
7th March, 2021 07:15 ISTઇજિપ્તની આર્ટિસ્ટે મધ, ચૉકલેટ અને સિરપથી આરબ મહાનુભાવોનાં ચિત્રો બનાવ્યાં
7th March, 2021 07:15 ISTબાથરૂમમાં અરીસા પાછળથી મળી સીક્રેટ રૂમ : મહિલા સ્તબ્ધ
7th March, 2021 07:15 ISTપિંપરી-ચિંચવડના એક સૅલોંમાં ગ્રાહકોને આકર્ષવા 4 લાખનું સોનાનું રેઝર
7th March, 2021 07:15 IST