Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ-ટીવી સિરિયલના ડિરેક્ટર સુનીલ અગ્નિહોત્રીની પત્નીએ કરી આત્મહત્યા

ફિલ્મ-ટીવી સિરિયલના ડિરેક્ટર સુનીલ અગ્નિહોત્રીની પત્નીએ કરી આત્મહત્યા

27 October, 2012 06:02 AM IST |

ફિલ્મ-ટીવી સિરિયલના ડિરેક્ટર સુનીલ અગ્નિહોત્રીની પત્નીએ કરી આત્મહત્યા

ફિલ્મ-ટીવી સિરિયલના ડિરેક્ટર સુનીલ અગ્નિહોત્રીની પત્નીએ કરી આત્મહત્યા




ખાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મંગેશ પોટેએ કહ્યું હતું કે ‘અંજલિનો પાઇલટ-પુત્ર સિદ્ધાર્થ બપોરે તેની મમ્મીને કહીને જિમ્નેશ્યમમાં જવા નીકળ્યો હતો. તે સાંજે છ વાગ્યે પાછો ફર્યો ત્યારે તેની મમ્મી બેડરૂમમાં ઊંઘતી હતી. સિદ્ધાર્થે મમ્મીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પણ ન ઊઠતાં તેમને નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં ડૉક્ટરોએ તેમને દાખલ કરતાં પહેલાં જ મૃત્યુ પામેલાં જાહેર કયાર઼્ હતાં. તેમના રૂમની તપાસ કરતાં એક સુસાઇડ-નોટ અમને મળી હતી. એમાં લખ્યું હતું કે હું મારા પરિવાર, પુત્ર, પતિ અને સાસુને લવ કરું છું અને મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી.’





પોલીસને તેમની રૂમમાંથી ગોળીઓનાં અનેક બૉક્સિસ મળી આવ્યાં હતાં. અંજલિ ડિપ્રેશનમાં હોવાનું જાણવા મળ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2012 06:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK