Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિન્દ મહાસાગરમાં ચીનની ગતિવિધિ પર ભારતની ચાંપતી નજર : ઍન્ટની

હિન્દ મહાસાગરમાં ચીનની ગતિવિધિ પર ભારતની ચાંપતી નજર : ઍન્ટની

08 December, 2011 06:47 AM IST |

હિન્દ મહાસાગરમાં ચીનની ગતિવિધિ પર ભારતની ચાંપતી નજર : ઍન્ટની

હિન્દ મહાસાગરમાં ચીનની ગતિવિધિ પર ભારતની ચાંપતી નજર : ઍન્ટની


 

ઍન્ટનીએ ગઈ કાલે સંસદમાં પ્રશ્નકાળ દરમ્યાન જણાવ્યું હતું કે ‘દેશનાં વ્યાપારી હિતો તથા સુરક્ષા બાબતે સરકાર ચિંતિત છે અને એની સલામતી માટે પૂરતાં પગલાં લઈ રહી છે.’ ચીન પૉલિમેટાલિક સલ્ફાઇડ મેળવવા માટે આંતરાષ્ટ્રીય જળમાં શારકામ કરી રહ્યું છે. આંતરષ્ટ્રીય જળમાં એક્સ્પ્લોરેશન કરવા માટે યુનાઇટેડ નેશન્સ પાસેથી પરવાનગી મેળવવાની હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2011 06:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK