Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Video:નાઈજિરિયન યુવાનોએ ડોલા રે ડોલા પર કર્યો ડાન્સ, વાઈરલ થયો વીડિયો

Video:નાઈજિરિયન યુવાનોએ ડોલા રે ડોલા પર કર્યો ડાન્સ, વાઈરલ થયો વીડિયો

21 March, 2019 03:53 PM IST |

Video:નાઈજિરિયન યુવાનોએ ડોલા રે ડોલા પર કર્યો ડાન્સ, વાઈરલ થયો વીડિયો

Video:નાઈજિરિયન યુવાનોએ ડોલા રે ડોલા પર કર્યો ડાન્સ, વાઈરલ થયો વીડિયો


આજકાલ ટિકટોક યુવાનોમાં લોકપ્રિય થઈ ચૂકી છે. ટિકટોકના વીડિયોઝ પણ ઈન્ટરનેટ પર જબરજસ્ત વાીરલ થઈ રહ્યા છે. આખા વર્લ્ડમાં લોકો ટિક ટોક પર જાતભાતના વીડિયો બનાવે છે, જે લોકોને એન્ટરટેઈન કરે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં બે નાઈજિરિયન યુવાનો બોલીવુડના સોંગ ડોલા રે ડોલા પર ડાન્સ કરી રહ્યા છે. માધુરી દિક્ષીત અને ઐશ્વર્યા રાયના આ ફેમસ સોંગ પર નાઈજિરિયન યુવાનોનો ડાન્સ કરતો વીડિયો લોકો શૅર કરી રહ્યા છે.

મજાની વાત એ છે કે આ બંને નાઈજિરિયન યુવાનોએ ઓરિજિનલ સોંગથી ક્યાંય દૂર પોતાની જ સ્ટાઈલમાં ડાન્સ કર્યો છે. જુઓ વીડિયો.




 


આ બંને યુવાનોના ડાન્સ મૂવ્ઝ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહ્યા છે. ઈન્ટરનેટ યુઝર્સ તેને વખાણી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે,'હું ઓરિજિનલ ડાન્સ મૂવ્ઝ જોવા કરતા આખું વર્ષ આ જ બંનેનો ડાન્સ જોવાનું પસંદ કરીશ.'

આ પણ વાંચોઃ VIDEO:જુઓ તૈમુર કઝિન ઈનાયા સાથે કંઈક આ રીતે રમ્યો હોળી

તો બીજા એક યુઝરનું કહેવું છે કે,'આખા વર્ષમાં જોયેલો આ બેસ્ટ વીડિયો છે.'

 

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2019 03:53 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK