નવા નિયમ મુજબ સિમ-કાર્ડ વેચતા ઑથોરાઇઝ્ડ ડીલરોએ ડેક્લેરેશન આપવું પડશે કે જે વ્યક્તિનો ફોટો ઍપ્લિકેશન પર ચોંટાડવામાં આવ્યો છે એ વ્યક્તિને તેમણે જોઈ છે અને તેનો ચહેરો એ ફોટો સાથે મૅચ કર્યો છે. જો કોઈ સબસ્ક્રાઇબર દ્વારા બનાવટી ડૉક્યુમેન્ટ્સ પર સિમ-કાર્ડ મેળવવાનો પ્રાયસ કરવામાં આવે તો તેમની વિરુદ્ધ એ ડીલરે પોલીસફ્રિયાદ કરવાની રહેશે. આખા દેશમાં બધા જ ઑપરેટરોને આ નવા નિયમો લાગુ પડશે.
૩૦ જાન્યુઆરીએ દેશભરમાં બે મિનિટનું મૌન રખાશે
21st January, 2021 14:40 ISTસરકાર વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ ૧૮ મહિના માટે મોકૂફ રાખવા તૈયાર
21st January, 2021 13:31 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા કોરોનાના 15,223 કેસ, ઘટ્યા એક્ટિવ કેસ
21st January, 2021 11:06 ISTCoronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,823 નવા કેસ નોંધાયા, રિકવરી રેટમાં વધારો
20th January, 2021 13:49 IST