સમગ્ર દેશમાં કોરોનાની રસી ક્યારે અપાશે એ વાત હજી નક્કી નથી થઈ, પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહત્ત્વની જાહરાત કરી છે. યોગી આદિત્યનાથના જણાવ્યા પ્રમાણે આ મહિને જ મકર સંક્રાન્તિથી ઉત્તર પ્રદેશના લોકોને કોરોનાની વૅક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી શકે છે. ગઈ કાલે ગોરખપુર જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં યોગી આદિત્યનાથે આ જાહેરાત કરી હતી.
10 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા, 20 લાખથી વધુને મળી ચૂકી છે વેક્સિન
26th January, 2021 10:45 ISTકોરોનામાં નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ
26th January, 2021 08:56 ISTપાકિસ્તાને કોરોના વિરોધી રશિયન વૅક્સિન સ્પુતનિકને આપી મંજૂરી
25th January, 2021 11:33 ISTમીરા રોડના ચાર મિત્રો કોવિડ વૉરિયર માટે બન્યા રક્ષાકવચ
25th January, 2021 09:23 IST