Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડિનર કરતાં ટેબલ પર ઊંઘી જતા ટ્વિન્સના વિડિયોએ મચાવી ધૂમ

ડિનર કરતાં ટેબલ પર ઊંઘી જતા ટ્વિન્સના વિડિયોએ મચાવી ધૂમ

30 October, 2012 05:31 AM IST |

ડિનર કરતાં ટેબલ પર ઊંઘી જતા ટ્વિન્સના વિડિયોએ મચાવી ધૂમ

ડિનર કરતાં ટેબલ પર ઊંઘી જતા ટ્વિન્સના વિડિયોએ મચાવી ધૂમ



ગણતરીના કલાકોમાં ૪૦,૦૦૦ લોકોએ આ વિડિયો જોયો હતો. વિડિયોમાં એમજે અને એજે નામના આ બન્ને ટેણિયાઓ સ્પૅઘેટી ખાતાં-ખાતાં જ ઊંઘી જાય છે. તેમની મમ્મી જોહાના બાદમાં જણાવે છે કે સ્વિમિંગ પૂલમાં ભારે મસ્તી કર્યા બાદ તેમણે બીચ પર રેતીના કિલ્લા બનાવવાની મજા માણી હતી, જેને કારણે તેઓ થાકી ગયા હતા અને ડિનર પૂરું કરતાં પહેલાં જ સૂઈ ગયા હતા.




વિડીયો





Whatsapp-channel Whatsapp-channel

30 October, 2012 05:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK