Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહાર ચૂંટણીમાં ભાજપની આ સ્ટાર પ્રચારક કોવિડ-19 પૉઝિટિવ

બિહાર ચૂંટણીમાં ભાજપની આ સ્ટાર પ્રચારક કોવિડ-19 પૉઝિટિવ

28 October, 2020 06:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બિહાર ચૂંટણીમાં ભાજપની આ સ્ટાર પ્રચારક કોવિડ-19 પૉઝિટિવ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટરના માધ્યમે આ વાતની જાણકારી આપી હતી. તેમણે સલાહ આપી કે જે પણ તેમના સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવે.




સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું કે, આ વાતની જાહેરાત કરવા માટે મારી પાસે શબ્દો શોધવા પડ્યા હતા, સરળ શબ્દોમાં કહું તો મારો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને હું લોકોને રિકવેસ્ટ કરુ છુ કે જે પણ મારા કોન્ટેક્ટમાં આવ્યા છે તેઓ વહેલીતકે પોતાનો ટેસ્ટ કરાવે.


થોડીવાર પહેલા જ તેમણે ટ્વીટ કર્યું છે અને ઘણા બધા લોકોએ તે જલદી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી છે. ટ્વીટરમાં ઘણા યુઝર્સ તેમને ગેટ વેલ સુનનો મેસેજ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK