બ્રિટનમાં ભારતીય જાસૂસ નૂર ઇનાયત ખાનની થઈ કદર

Published: 10th November, 2012 08:12 IST

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટન માટે જાસૂસી કરીને મોતને ભેટનાર ભારતીય મૂળનાં જાસૂસ નૂર ઇનાયત ખાનના સ્ટૅચ્યુનું ગુરુવારે લંડનમાં બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સેસ ઍનને હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.




મૈસૂરના વિખ્યાત ટીપુ સુલતાનનાં વશંજ નૂર ઇનાયત ખાન ફ્રાન્સમાં જાસૂસી કરતાં નાઝીઓને હાથે પકડાઈ ગયાં હતાં અને એ પછી તેમની હત્યા કરવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK