માતોશ્રી પર ગડથોલિયું ખાઈ ગયાં શાઇના એનસી

Published: 17th November, 2012 04:25 IST

બાળ ઠાકરેની તબિયતના ખબર લેવા માતોશ્રી પહોંચેલાં બીજેપીનાં પ્રવક્તા શાઇના એનસી રસ્તામાં ગડથોલિયું ખાઈ ગયાં હતાં.



એ વખતે તેમની સાથે બીજેપીનાં સંસદસભ્ય અને ફિલ્મઅભિનેત્રી હેમા માલિની પણ હતાં.





તસવીરો : સૈયદ સમીર અબેદી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK