Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રો આવે છેઃઅમદાવાદમાં થયું મેટ્રો રનનું બીજું ટ્રાયલ રન

મેટ્રો આવે છેઃઅમદાવાદમાં થયું મેટ્રો રનનું બીજું ટ્રાયલ રન

06 February, 2019 07:40 PM IST |

મેટ્રો આવે છેઃઅમદાવાદમાં થયું મેટ્રો રનનું બીજું ટ્રાયલ રન

અમદાવાદમાં થયું મેટ્રોનું ટ્રાયલ રન

અમદાવાદમાં થયું મેટ્રોનું ટ્રાયલ રન


અમદાવાદને આ વર્ષના અંત સુધીમાં મેટ્રોની ભેટ મળવા જઈ રહી છે. જેના ભાગ રૂપે આજે પણ મેટ્રોનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. અમરાઈવાડીના ન્યૂ કોટન એપરલ પાર્કથી સ્વસ્તિક ચાર રસ્તા સુધીના રૂટ પર મેટ્રોનું પરીક્ષણ કરવામાં આવ્યું.

31 જાન્યુઆરીએ મેટ્રોનું પહેલું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. એપરલ પાર્ક ડેપોમાં 8 બોગીની મેટ્રોનું ટ્રાયલ રન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા માર્ચ 2019 સુધીમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2019 07:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK