Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીમાર બાળ ઠાકરેની ખબર કાઢવા રાજ ઠાકરે ફરી માતોશ્રીમાં

બીમાર બાળ ઠાકરેની ખબર કાઢવા રાજ ઠાકરે ફરી માતોશ્રીમાં

02 November, 2012 05:15 AM IST |

બીમાર બાળ ઠાકરેની ખબર કાઢવા રાજ ઠાકરે ફરી માતોશ્રીમાં

બીમાર બાળ ઠાકરેની ખબર કાઢવા રાજ ઠાકરે ફરી માતોશ્રીમાં


૮૬ વર્ષના બાળ ઠાકરેને મળવા રાજ ઠાકરે ચાર મહિનામાં ગઈ કાલે ચોથી વાર માતોશ્રી ગયા હતા. બીમાર બાળ ઠાકરેએ દશેરા રૅલીને પણ વિડિયો-રેકૉર્ડિંગથી સંબોધી હતી અને જાહેર જીવનમાંથી તેઓ અળગા થવા માગે છે એમ શિવસૈનિકોને જણાવ્યું હતું.

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2012 05:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK