Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલને લંડન કોર્ટ સુધી ઘસડી જઈશ : લલિત મોદી

રાહુલને લંડન કોર્ટ સુધી ઘસડી જઈશ : લલિત મોદી

20 April, 2019 11:43 AM IST |

રાહુલને લંડન કોર્ટ સુધી ઘસડી જઈશ : લલિત મોદી

લલિત મોદી

લલિત મોદી


પોતાના નિવેદન ‘બધા જ મોદી ચોર છે’ના નિવેદન પર રાહુલ ગાંધી પહેલાથી જ ઘણી તકલીફોનો સામનો કરી રહ્યા છે ત્યાં એક બીજી મુસીબત તેમના પર આવતી દેખાઈ રહી છે. દેશની વિભિન્ન કોર્ટમાં રાહુલ ગાંધીના આ બહુચર્ચિત નિવેદનના કારણે કેસ ચાલી રહ્યા છે. એવામાં રાહુલ ગાંધી પર લંડન કોર્ટમાં પણ ફરિયાદ થઈ શકે છે. લંડનમાં રહેતા ભાગેડું બિઝનેસમૅન લલિત મોદીએ રાહુલ ગાંધીના એક નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો : જૈશે પંજાબ-રાજસ્થાનનાં રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપી



રાહુલ ગાંધીએ એક ચૂંટણી રૅલીમાં મોદીરાજમાં દેશમાં કૌભાંડ કરીને ભાગી ગયેલા બિઝનેસમૅનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘બધા જ ચોર અને કૌભાંડીઓનાં નામ મોદી જ કેમ હોય છે?’ રાહુલના આ નિવેદન પર લલિત મોદી ભડકી ગયા છે. તેમણે કહ્યું કે, ‘તેઓ આ મામલામાં રાહુલ ગાંધીને લંડનની કોર્ટમાં ઘસડી જશે’.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2019 11:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK