Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રુબિક ક્યુબમાંથી બનેલા પ્રિન્સ હેરીના મોઝેઇકે તોડ્યો રેકૉર્ડ

રુબિક ક્યુબમાંથી બનેલા પ્રિન્સ હેરીના મોઝેઇકે તોડ્યો રેકૉર્ડ

15 October, 2019 12:53 PM IST | મુંબઈ ડેસ્ક

રુબિક ક્યુબમાંથી બનેલા પ્રિન્સ હેરીના મોઝેઇકે તોડ્યો રેકૉર્ડ

રુબિક ક્યુબમાંથી બનેલા પ્રિન્સ હેરીના મોઝેઇકે તોડ્યો રેકૉર્ડ


લંડન સ્થિત રુબિક ક્યુબ પઝલ બનાવતી કંપનીએ આ ક્યુબની ગોઠવણી દ્વારા પ્રિન્સ હેરીના ચહેરાનું મોઝેઇક તૈયાર કર્યું છે. રુબિક ક્યુબ પઝલ સૉલ્વ કરવાના ચૅમ્પિયન જ્યૉર્જ શોલેએ ૩૦૮ વૉલન્ટિયર્સને કઈ રીતે આ પઝલ સૉલ્વ કરાય એ શીખવ્યું હતું. એ પછી વૉલન્ટિર્સે મળીને ૧૫૭૫ રુબિક ક્યુબ્સ વાપરીને ૮.૪ ફુટ બાય ૬.૭ ફુટનું મોઝેઇક બનાવ્યું હતું જે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં વિક્રમ તરીકે નોંધાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2019 12:53 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK