Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટાઇમ લિસ્ટવાળા શાહીન બાગનાં દાદીએ કહ્યું, મોદી તો મારા પુત્ર જેવા

ટાઇમ લિસ્ટવાળા શાહીન બાગનાં દાદીએ કહ્યું, મોદી તો મારા પુત્ર જેવા

26 September, 2020 01:22 PM IST | New Delhi
Agency

ટાઇમ લિસ્ટવાળા શાહીન બાગનાં દાદીએ કહ્યું, મોદી તો મારા પુત્ર જેવા

બિલ્કિસ દાદી

બિલ્કિસ દાદી


આંતરરાષ્ટ્રીય ટાઇમ મૅગેઝિનની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સમાવિષ્ટ દિલ્હીનાં બિલ્કિસ દાદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પુત્ર સમાન ગણાવ્યા છે. દિલ્હીમાં નાગરિકતા કાયદા સામે વિરોધ-પ્રદર્શનમાં ખ્યાતિ પામેલાં ૮૨ વર્ષનાં બિલ્કિસ દાદીને ટાઇમ મૅગેઝિનના મોસ્ટ ઇન્ફ્લુએન્શલ 100માં સમાવેશથી આનંદ સાથે આશ્ચર્ય થયું છે. દિલ્હીમાં નાગરિકતા કાયદા વિરોધી દેખાવો દરમ્યાન બિલ્કિસ બાનો તથા અન્ય બે વૃદ્ધાઓ એ વિરોધ-પ્રદર્શનની ઓળખ બની ગઈ હતી.

ટાઇમ મૅગેઝિને મોસ્ટ ઇન્ફ્લુએન્શલની યાદીમાં ભારતમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિલ્કિસ દાદી ઉપરાંત અભિનેતા આયુષ્માન ખુરાના, જીવશાસ્ત્રી રવીન્દ્ર ગુપ્તા અને આલ્ફાબેટ સીઈઓ સુંદર પિચાઈનો પણ સમાવેશ છે. બુધવારે જાહેર કરવામાં આવેલી ઉપરોક્ત યાદીમાં કલાકારો, રાષ્ટ્રીય નેતાઓ, સામાજિક આગેવાનો, વિજ્ઞાનીઓ વગેરેનો સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2020 01:22 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK