એ કાર્યવાહીના ભાગરૂપે તેમનાં નૅશનલાઇઝ્ડ બૅન્કનાં ૧૭૨ અકાઉન્ટ, પાંચ લૉકર અને સાત ફિક્સ્ડ ડિપોઝિટ અકાઉન્ટ સીલ કરવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા પહેલી જ વાર આવી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ચાર વાર કરેલા કૉમ્બિંગ ઑપરેશનમાં સાડાત્રણ કિલોનાં સોનાનાં અને ચાંદીનાં ઘરેણાં જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં ૧૫૦ ટૂ-વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
પ્રાર્થનાસભાનો પાકીટમાર
13th January, 2021 05:31 ISTRBIએ આ બેન્કનું લાઈસન્સ કર્યું રદ્દ, 5 લાખ સુધી ઉપાડી શકશે ડિપોઝિટર્સ
12th January, 2021 15:56 ISTકફ પરેડ પોલીસે આત્મહત્યા કરવા દરિયામાં પડેલા યુવાનને બચાવ્યો
12th January, 2021 11:31 ISTહૈદરાબાદની ફર્મ સામે સીબીઆઇ દ્વારા કેસ દાખલ
10th January, 2021 14:40 IST