ગુજરાત હાઈ કોર્ટની ડાયમન્ડ જ્યુબિલી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું કે ગુજરાત હાઈ કોર્ટે વિશેષ ઓળખ બનાવી. આપણી ન્યાયપાલિકાએ બંધારણને મજબૂત કર્યું. ન્યાયપાલિકાએ દેશ હિતને ઉપર રાખ્યું છે. આપણો સમાજ ન્યાયપ્રિય રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ગુજરાત હાઈ કોર્ટ ડાયમન્ડ જ્યુબિલી કાર્યક્રમમાં સંબોધન કર્યું. પીએમ મોદીએ આ ખાસ અવસર પર એક પોસ્ટ-ટિકિટ પણ જાહેર કરી.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાત હાઈ કોર્ટના ડાયમન્ડ જ્યુબિલીના અવસર પર બધાને શુભેચ્છા પાઠવી. ગુજરાત હાઈ કોર્ટે સત્ય અને ન્યાય માટે જે નિષ્ઠાથી કામ કર્યું છે તેણે ભારત ન્યાયિક વ્યવસ્થા અને લોકશાહીને મજબૂત કરી છે.
PMની ચૂંટણી રેલીમાં મંચ પર દેખાયા મિથુનદા, BJPમાં થયા સામેલ
7th March, 2021 13:05 ISTખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થયા
7th March, 2021 11:30 ISTકોરોનાના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીકરણને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
7th March, 2021 09:27 ISTનંદીગ્રામમાં મમતાને ટક્કર આપશે સુવેન્દુ અધિકારી
7th March, 2021 09:27 IST