(તસવીરો : રાણે આશિષ, સૈયદ સમીર અબેદી, સત્યજિત દેસાઈ, અતુલ કાંબળે અને એએફપી)
ગાંધી ટુ ગાંધી
ગઈ કાલે સવારે જુહુ બીચ પર ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યા પછી અણ્ણા હઝારે તેમના સમર્થકો સાથે સરઘસાકારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. ત્યાં સ્ટેજ પર પણ ગાંધીજીની વિશાળ તસવીર મૂકવામાં આવી છે. શરૂઆતમાં જોકે આંદોલન-સ્થળ ખાલી હતું, પણ ધીમે-ધીમે લોકો આવવાના શરૂ થયા હતા.
Maharashtra: જાલનામાં સ્કૂલ-કૉલેજ અને સાપ્તાહિક બજાર 31 માર્ચ સુધી બંધ
24th February, 2021 11:33 ISTરણબીર-આલિયા અને કૅટરિના એક જ બિલ્ડિંગમાં રહેશે?
24th February, 2021 11:22 ISTદીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન
24th February, 2021 11:08 ISTદીકરાના સુસાઇડના ખોટા સમાચાર સામે લીગલ ઍક્શન લેશે શેખર સુમન
24th February, 2021 11:05 IST