૧૦૦ લ્પ્લ્ની મર્યાદા પછી પ્રત્યેક SMS દીઠ પચાસ પૈસાનો ચાર્જ લગાવવામાં આવશે. સામાન્ય રીતે ટેલિકૉમ ઑપરેટરો દ્વારા રાહતદરે ઑફર થતી SMS ઑફરનો લાભ લઈને અનેક ટેલિમાર્કેટિંગ કંપનીઓ ઢગલાબંધ પ્રમોશનલ મેસેજ મોકલતી હોવાથી મોબાઇલધારકોને ભારે સમસ્યા થતી હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે આ સમસ્યા વિશે વાત કરતાં ટેલિકૉમ મિનિસ્ટર કપિલ સિબલે જણાવ્યું હતું કે મને પોતાને દર બે મિનિટે આવો એક મેસેજ મળે છે એટલે હું આ સમસ્યાથી સારી રીતે માહિતગાર છું.
SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ
દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક
26th January, 2021 17:51 IST'તારક મહેતા'ની આ એક્ટ્રેસ હવે વેબ-સીરીઝમાં બનશે IPS ઑફિસર, જાણો વધુ
26th January, 2021 17:35 ISTવિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
26th January, 2021 16:44 ISTકન્નડ ઍક્ટ્રેસ જયશ્રી રમૈયાએ કર્યું સુસાઇડ
26th January, 2021 16:35 IST