સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશભક્ત પૅરિસ હિલ્ટન, જુઓ તસવીરો

Published: 4th December, 2012 04:25 IST

અમેરિકાની ફેશન-ડિઝાઇનર, સોશ્યલાઇટ બિઝનેસ-વુમન, ઍક્ટ્રેસ-મૉડલ અને ડિસ્ક જૉકી (ડીજે) પૅરિસ હિલ્ટન ગઈ કાલે બાંદરામાં બાળકોના કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચી હતી.




પૅરિસે દાદર, પ્રભાદેવીના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરનાં પણ દર્શન કયાર઼્ હતાં અને ભગવા રંગની પછેડી પણ ઓઢી હતી. પૅરિસને ગણેશજીની તસવીર પણ ભેટ આપવામાં આવી હતી. આ પહેલાં પૅરિસે ગોવામાં રૅમ્પ-વૉકિંગ કરવા અને ડિસ્ક જૉકી તરીકે હાજરી આપી હતી.




તસવીર : એફએફપી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK