Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મંગળસૂત્ર વેચી શૌચાલય બનાવનાર મહિલાને સરકાર તરફથી મંગળસૂત્રની ભેટ

મંગળસૂત્ર વેચી શૌચાલય બનાવનાર મહિલાને સરકાર તરફથી મંગળસૂત્રની ભેટ

07 November, 2014 03:18 AM IST |

મંગળસૂત્ર વેચી શૌચાલય બનાવનાર મહિલાને સરકાર તરફથી મંગળસૂત્રની ભેટ

મંગળસૂત્ર વેચી શૌચાલય બનાવનાર મહિલાને સરકાર તરફથી મંગળસૂત્રની ભેટ



mangalsutra




ગઈ કાલે મહારાષ્ટ્રનાં ગ્રામીણ વિકાસપ્રધાન પંકજા  મુંડેએ  પોતાની ઑફિસમાં તેને મંગળસૂત્ર આપી સંગીતાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંગીતાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘ઘરેણાની સરખામણીએ શૌચાલય મૂળભૂત સુવિધા છે. એથી મેં મંગળસૂત્ર વેચી શૌચાલય બનાવવાનું નક્કી કર્યું હતું. દેશમાં ઘણાં રાજ્યો અને ગામોમાં શૌચાલયો નથી એથી મહિલાઓને મુશ્કેલી નડે છે. આ વખતે મારા કુટુંબીજનોએ વિરોધ કર્યો હતો, પરંતુ હું મક્કમ રહી હતી. આ પ્રસંગે પંકજા મુંડેએ તેની વિધાનસભ્ય તરીકે પહેલી મુદતની વાત કરતાં જણાવ્યું હતું કે તેણે વિધાનસભ્ય નિધિમાંથી ૨૫ ટકા નાણાં શૌચાલયો બાંધવા વાપર્યા હતાં.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2014 03:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK