ધોનીના ચાહકે ઘરને રંગી દીધું સીએસકેના પીળા રંગથી

Published: 15th October, 2020 07:37 IST | Gujarati Mid-day Correspondent | Tamil Nadu

તામિલનાડુના કુડાલોર ટાઉનમાં રહેતા ગોપી ક્રિષ્નન ધોનીના જબરા ફૅન છે.

સીએસકેના પીળા રંગથી રંગી દીધું આખા ઘરને
સીએસકેના પીળા રંગથી રંગી દીધું આખા ઘરને

આજકાલ આઇપીએલમાં ચેન્નઈની ટીમની નબળી હાલતને કારણે મહેન્દ્ર સિંહ ધોનીના ડાઇ-હાર્ડ ફૅન ચિંતામાં છે, પણ ચાહકોનો ધોની માટેનો પ્રેમ હજી એવો જ અકબંધ છે.

dhoni-01

તામિલનાડુના કુડાલોર ટાઉનમાં રહેતા ગોપી ક્રિષ્નન ધોનીના જબરા ફૅન છે. ગોપી ક્રિષ્નને પોતાના ઘરને ચેન્નઈ સુપરકિંગ્સના બ્રાઇટ યલો રંગથી રંગી દીધું છે.

dhoni-03

એટલું જ નહીં, ઘરની ઉપર લખ્યું છે, ‘હોમ ઑફ ધોની ફૅન.’ ઘરની અગાસીની પાળી પર ધોનીના અલગ-અલગ પોઝનું લાઇનબંધ પેઇન્ટિંગ કરેલું છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK