Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ માણસનું મોઢું નથી, પર્સ છે

આ માણસનું મોઢું નથી, પર્સ છે

07 June, 2019 09:41 AM IST |

આ માણસનું મોઢું નથી, પર્સ છે

આ માણસનું મોઢું નથી, પર્સ છે

આ માણસનું મોઢું નથી, પર્સ છે


જૅપનીઝ આર્ટિસ્ટે એવું રિયલિસ્ટિક દેખાય એવું પર્સ બનાવ્યું છે કે એ ખોલતાં જ ડરી જવાય. આ પર્સમાં ઝીણી દાઢી ધરાવતા યુવકનું મોઢું હોય એવું લાગે છે.

purse_01



એમાં જો હોઠના ભાગને તમે ખેંચીને ખોલો તો એમાં હૂબહૂ રિયલ દાંત, પેઢાં અને તાળવા જેવી રચના છે. એમાં તમે કૉઇન મૂકીને હોઠ બીડી દો એટલે પર્સ બંધ થઈ જાય. ડૂ નામનું આ પર્સ સિલિકોનનું બનેલું છે અને લિટરલી માણસની ચામડી જેવી જ ફીલ આપે છે.


આ પણ વાંચો : કપલે લગ્ન માટે બચાવેલા રૂપિયા આ ઘેટાની સારવારમાં વાપરી નાખ્યા

પહેલી જૂને જ આર્ટિસ્ટે આ કૉઇન પર્સનો વિડિયો ટ્વિટર પર મૂક્યો હતો અને અત્યાર સુધીમાં એને ૧૨ મિલ્યન વ્યુઝ મળી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2019 09:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK