Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ તો ભાઈ જબરી બાઈ! : એક જ મિનિટમાં 7 ફ્રાઇંગ પૅન્સ વાળી નાખ્યા

આ તો ભાઈ જબરી બાઈ! : એક જ મિનિટમાં 7 ફ્રાઇંગ પૅન્સ વાળી નાખ્યા

22 February, 2020 07:54 AM IST | Germany

આ તો ભાઈ જબરી બાઈ! : એક જ મિનિટમાં 7 ફ્રાઇંગ પૅન્સ વાળી નાખ્યા

આ તો ભાઈ જબરી બાઈ! : એક જ મિનિટમાં 7 ફ્રાઇંગ પૅન્સ વાળી નાખ્યા


જર્મનીની સ્ટ્રૉન્ગવુમન તરીકે જાણીતી કૅથલીન ક્રૉસીના બાવડાંમાં એટલું બળ છે કે તે કોઈ ઍવરેજ પુરુષને ચુટકી બજાવતાંમાં ધૂળ ચાટતો કરી દઈ શકે છે. ફૌલાદી બાવડાં ધરાવતી કૅથલીને ચીનમાં પોતાના હાથેથી ફ્રાઇંગ પૅન્સને રોલની જેમ વાળી નાખવાનું બીડું ઝડપ્યું હતું. આ સ્ટન્ટમાં બહેને એક મિનિટની અંદર ૭ ફ્રાઇંગ પૅનનું કોકડું વાળી દીધું અને ૨૦૧૪માં લિન્ડસે લિન્ડબર્ગના ૬ ફ્રાઇંગ પૅન વાળવાના પરાક્રમનો વિક્રમ તોડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2020 07:54 AM IST | Germany

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK