Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સોનાની ટૉઇલેટની સીટ પર ૪૦,૮૧૫ હીરાનું જડતર

સોનાની ટૉઇલેટની સીટ પર ૪૦,૮૧૫ હીરાનું જડતર

07 November, 2019 10:45 AM IST | HongKong

સોનાની ટૉઇલેટની સીટ પર ૪૦,૮૧૫ હીરાનું જડતર

હીરે મઢેલી ટૉઈલેટ સીટ

હીરે મઢેલી ટૉઈલેટ સીટ


હૉન્ગ કૉન્ગની જ્વેલરી કંપનીએ ચીનમાં યોજાયેલા એક એક્સ્પોમાં સોનાનું ટૉઇલેટ રજૂ કર્યું છે જેની સીટ પર ૪૦,૮૧૫ હીરા જડેલા છે. કોરોનેટ જ્વેલરી બ્રૅન્ડે શાંઘાઈમાં યોજાયેલા ચાઇના ઇન્ટરનૅશનલ ઇમ્પોર્ટ એક્સ્પોમાં આ સોનાનું ટૉઇલેટ રજૂ કર્યું હતું. આખુંય કમોડ સોનાનું બનેલું છે અને એની સીટમાં બુલેટપ્રૂફ ગ્લાસ વપરાયો છે અને એમાં કુલ ૩૩૪. ૬૮ કૅરૅટના ૪૦,૮૧૫ હીરા જડેલા છે. જો આ નવો રેકૉર્ડ બનશે તો કોરોનેટ જ્વેલરીના નામે આ દસમો વિક્રમ હશે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 10:45 AM IST | HongKong

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK