Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નકલી બાળક પીઠે બાંધીને કૉસ્મેટિક્સની દાણચારી

નકલી બાળક પીઠે બાંધીને કૉસ્મેટિક્સની દાણચારી

10 January, 2020 11:17 AM IST | Uganda

નકલી બાળક પીઠે બાંધીને કૉસ્મેટિક્સની દાણચારી

કૉસ્મેટિક્સની દાણચારી

કૉસ્મેટિક્સની દાણચારી


યુગાન્ડાના કસ્ટમ્સ અધિકારીઓએ પીઠ પર બાળક બાંધીને જતી એક મહિલાને દાણચોરીના પ્રયાસમાં અટકમાં લીધી હતી. વાત એમ હતી કે તેણે પીઠ પર જે બાળક જેવો શેપ બાંધ્યો હતો એ હકીકતમાં બાળક નહીં, પણ નકલી ઝોળી જેવું હતું. મહિલા એમાં પ્રતિબંધિત કૉસ્મેટિક્સની હેરાફેરી કરવા જઈ રહી હતી. યુગાન્ડાના કસ્ટમ્સ અધિકારીઓે પ્રતિબંધિત કૉસ્મેટિક્સ જપ્ત કર્યાં હતાં. યુગાન્ડાના મહેસૂલ ખાતાના અધિકારીઓએ બુધવારે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પ્રસારિત કરેલી તસવીર સાથે જણાવ્યું હતું કે ‘યુગાન્ડામાં હાડડ્રો ક્વિનોન અને મર્ક્યુરી ધરાવતા સૌંદર્ય પ્રસાધનો પર પ્રતિબંધ છે. કૉન્ગોથી બસમાં આવેલી મહિલાની પીઠ પર બાળક જેવું દેખાય એ રીતે બે પાયજામામાં પ્રતિબંધિત સૌંદર્ય પ્રસાધનો ભરેલાં હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2020 11:17 AM IST | Uganda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK