Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શર્ટ-પૅન્ટ પહેરી હાથીભાઈ ક્યાં ચાલ્યા?

શર્ટ-પૅન્ટ પહેરી હાથીભાઈ ક્યાં ચાલ્યા?

05 March, 2021 07:32 AM IST | New Delhi

શર્ટ-પૅન્ટ પહેરી હાથીભાઈ ક્યાં ચાલ્યા?

હાથીએ શર્ટ અને પૅન્ટ પહેર્યાં

હાથીએ શર્ટ અને પૅન્ટ પહેર્યાં


સોશ્યલ મીડિયા પર મહંત સાથે રસ્તા પર ચાલી રહેલા હાથીનો ફોટો વાઇરલ થયો છે. આ હાથીએ શર્ટ અને પૅન્ટ પહેર્યાં છે. ટ્વિટર પર આ ફોટો મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ પોસ્ટ કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે, અવર્ણનીય ભારત. અહીં હાથી પણ શર્ટ-પૅન્ટ પહેરીને ફરે છે. જોકે હાથીનો મહંત લુંગીમાં ફરે છે. અત્યાર સુધી આ ફોટોને ૨૮,૪૦૦ લાઇક્સ મળી છે અને ૧૯૦૦ વખત ફોટો રીટ્વીટ થયો છે. નેટિઝન્સે ફોટો પર વિવિધ ટિપ્પણી કરી છે. એક યુઝરે લખ્યું હતું કે હાથીનું માપ લેવામાં ૧૦ દરજી પણ ઓછા પડ્યા હશે.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2021 07:32 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK