દિમાગ નહીં, દહીં ખાઓ
પટનામાં ગઈ કાલે એક અનોખી પ્રતિયોગિતાનું આયોજન થયું હતું. અહીં કોણ વધુ દહીં ખાઈ શકે છે એની સ્પર્ધા જામી હતી. સ્પર્ધકો દહીંના ડબ્બા લઈને બેસી ગયા હતા. નિયત સમયમાં કોણ સૌથી વધુ દહીંના ડબ્બા ખાલી કરે છે એ જોવાનું હતું.
ADVERTISEMENT