Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંદરામાં બંધાયેલો શહેરનો પ્રથમ સ્કાયવૉક તોડી પડાશે

બાંદરામાં બંધાયેલો શહેરનો પ્રથમ સ્કાયવૉક તોડી પડાશે

11 February, 2020 07:44 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

બાંદરામાં બંધાયેલો શહેરનો પ્રથમ સ્કાયવૉક તોડી પડાશે

સ્કાયવૉક

સ્કાયવૉક


બીએમસીના એન્જિનિયર્સના મતે બાંદરાના સ્કાયવૉકનાં પગથિયાંનું સમારકામ કર્યા છતાં એ જાહેર જનતાના ઉપયોગ માટે સુરક્ષિત નહીં ઠરે એથી બીએમસીના બ્રિજ ડિપાર્ટમેન્ટે બાંદરાનો સ્કાયવૉક તોડી પાડવાની ભલામણ કરતાં શહેરનો સૌથી પહેલાં બંધાયેલો બાંદરાનો સ્કાયવૉક તોડી પાડવામાં આવી રહ્યો છે.

bmc-bandra



માર્ચ ૨૦૧૯માં હિમાલય બ્રિજ તૂટી પડ્યા બાદ સાવચેતીના પગલારૂપે એમએમઆરડીએ દ્વારા ૨૦૦૮માં બંધાયેલો સ્કાયવૉક ગયા વર્ષે જૂન મહિનામાં બંધ કરવામાં આવ્યો હતો. હવે બીએમસી આ સ્કાયવૉકના સ્થાને બીજો નવો સ્કાયવૉક બાંધશે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 07:44 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK