એક્સપાન્સ ઓરોરા-૭ લૅપટૉપનું વિશ્વના સાત સ્ક્રીન ધરાવતા પ્રથમ લૅપટૉપ તરીકે માર્કેટિંગ કરવામાં આવે છે. ૧૭.૩ ઇંચનો વ્યાપ ધરાવતું આ લૅપટૉપ ઇન્ફોટેક પ્રોફેશનલ્સ અને કન્ટેન્ટ ક્રિયેટર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. પર્સનલ કમ્પ્યુટર વર્ક સ્ટેશન્સમાં મલ્ટિપલ સ્ક્રીન્સ હોવી એ સામાન્ય બાબત છે, પરંતુ લૅપટૉપમાં એ બાબત મુશ્કેલ બને છે. લંડનની કંપનીએ વિકસાવેલા આ સેવન સ્ક્રીન લૅપટૉપની કિંમત હજી જાહેર કરવામાં આવી નથી.
પાળેલા સસલાએ 24 બચ્ચાંને જન્મ આપીને વિશ્વવિક્રમ કર્યો
7th March, 2021 07:15 ISTઇજિપ્તની આર્ટિસ્ટે મધ, ચૉકલેટ અને સિરપથી આરબ મહાનુભાવોનાં ચિત્રો બનાવ્યાં
7th March, 2021 07:15 ISTબાથરૂમમાં અરીસા પાછળથી મળી સીક્રેટ રૂમ : મહિલા સ્તબ્ધ
7th March, 2021 07:15 ISTપિંપરી-ચિંચવડના એક સૅલોંમાં ગ્રાહકોને આકર્ષવા 4 લાખનું સોનાનું રેઝર
7th March, 2021 07:15 IST