Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કાંઈક આવા અંદાજમાં નેતા વિપક્ષે આપ્યો મત, જુઓ વીડિયો

કાંઈક આવા અંદાજમાં નેતા વિપક્ષે આપ્યો મત, જુઓ વીડિયો

23 April, 2019 12:03 PM IST | અમરેલી

કાંઈક આવા અંદાજમાં નેતા વિપક્ષે આપ્યો મત, જુઓ વીડિયો

પરેશ ધાનાણીએ કર્યું મતદાન

પરેશ ધાનાણીએ કર્યું મતદાન


પોતાની સાદાઈ અને આગવા અંદાજ માટે જાણીતા પરેશ ધાનાણીએ એક્ટિવા પર જઈને મતદાન કર્યું. પરેશ ધાનાણી તેમના ધર્મપત્ની સાથે અમરેલીમાં એક્ટિવા પર જતા જોવા મળ્યા હતા. જેને વીડિયો પણ સામે આવ્યો છે. તમે પણ જુઓ તેમનો આ અંદાજ..
(વીડિયો સૌજન્યઃ Gujarat Headline)

આ પણ વાંચોઃ લોકસભા 2019: ગુજરાત દિગ્ગજોએ નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો



અમરેલીથી ઉમેદવાર છે ધાનાણી
અમરેલીથી ધારાસભ્ય પરેશ ધાનાણીને લોકસભા માટે પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ વર્તમાન સાંસદ નારણ કાછડિયા સામે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસનો ગઢ ગણાતી અમરેલીની બેઠક ખૂબ જ મહત્વની છે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 12:03 PM IST | અમરેલી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK