ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો
03 March, 2021 10:04 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondentગુજરાત ઇલેક્શન રિઝલ્ટ આજે
02 March, 2021 10:48 IST | Gandhinagar | Gujarati Mid-day CorrespondentGujarat:CM રુપાણીનો કૉંગ્રેસ પર નિશાનો, જનતાએ પાર્ટીનો કર્યો અસ્વીકાર
27 February, 2021 01:57 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondentઅમદાવાદ સહિત ૬ મહાનગરપાલિકામાં અંગ્રેજી માધ્યમમાં ફ્રી શિક્ષણ
13 February, 2021 03:58 IST | Ahmedabad | Gujarati Mid day Correspondentતૈમુર સહિતના સેલિબ્રિટી કિડ્ઝ સેન્સેશન બની રહ્યા છે. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ ફટાફટ વાઈરલ થાય છે. જો કે આપણા ગુજરાતી સેલેબ્સના કિડ્ઝ પણ ઓછા ક્યુટ નથી જુઓ ફોટોઝ.
09 March, 2021 08:28 IST |આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે આપણે ફિલ્મોમાં સ્ત્રીનાં ચિત્રણ અંગે ચર્ચા તો કરવી જ રહી. ફિલ્મો સમાજનું પ્રતિબિંબ રહી છે અને અમુક ફિલ્મો ધુંધળી છબીઓને સ્પષ્ટ કરનારી સાબિત થઇ છે. જોઇએ કઇ ફિલ્મોમાં સ્ત્રીને કેન્દ્રમાં રખાયું છે અને કહેવાય છે તમામ ફિલ્મો આઇકોનિક. ક્યાંક પોતાના લોકો સામે લડતી સ્ત્રી છે તો ક્યાં સમાજ સામે તો કોઇ ફિલ્મોમાં પોતાની જ લાગણીઓનો સ્થિર કરવામાં સફળ રહેલી સ્ત્રીની વાર્તાઓ અહીં વણી લેવાઇ છે.
08 March, 2021 10:05 IST |જાણો બૉલીવુડ ફિલ્મોના એવા ડાયલૉગ્સ જે વસેલા છે દરેક સ્ત્રીઓના મનમાં. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રસ્તુત છે બૉલીવુડ અભિનેત્રીઓના યાદગાર તેમજ પ્રેરણાત્મક સંવાદો (તસવીર સૌજન્ય - વિકિપીડિયા)
08 March, 2021 08:35 IST |મહિલા દિન નિમિત્તે વિદ્યાવિહાર (વેસ્ટ)ના ફાતિમા હાઈ સ્કૂલ ગ્રાઉન્ડ પર ગઈ કાલે સવારે અલગ ગ્રુપ પ્રસ્તુત ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ-૨૦૨૧’ની ૧૨મી સીઝનની ઓપનિંગ સેરેમની અલગ ગ્રુપના જિજ્ઞેશ ખિલાણી, આર્ચી ખિલાણી, ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા અને ટુર્નામેન્ટનાં વિશેષ સહયોગી બિન્દુબહેન ત્રિવેદીના હસ્તે કરવામાં આવી હતી. તેમની સાથે આ પ્રસંગે ગુજરાતી નાટ્યકાર અને લેખક પ્રવીણ સોલંકી પર હાજર હતા. બિન્દુબહેન ત્રિવેદીએ ઓપનિંગ સેરેમની પ્રસંગે ક્રિકેટરોને શુભેચ્છા અને ગુડ વિશ આપતાં કહ્યું હતું કે ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની આ ૧૨મી સીઝન છે. આ ૧૨મી સીઝનમાં પોતાના જબરદસ્ત હોંશલા સાથે રમનારી બધી જ મહિલાઓને મારી શુભકામના. ‘મિડ-ડે’ ઘણાં વર્ષથી સતત લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ જ પરંપરા ‘મિડ-ડે’ જાળવી રાખે એ માટે ‘મિડ-ડે’ને પણ અમારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ‘મિડ-ડે’ને જ્યારે-જ્યારે અમારા સહયોગની જરૂર પડે ત્યારે અમે ‘મિડ-ડે’ સાથે જ છીએ. ત્યાર પછી અલગ ગ્રુપ તરફથી આર્ચી જિજ્ઞેશ ખિલાણીએ બધી મહિલા ક્રિકેટરોને હાર્દિક શુભેચ્છા આપી હતી. ‘મિડ-ડે’ના ડેપ્યુટી એડિટર બાદલ પંડ્યાએ ઓપનિંગ સેરેમનીમાં પધારેલા બધા જ સ્પૉન્સર્સ અને મુખ્ય મહેમાનો તેમ જ બધી જ લેડીઝ ટીમને આવકારી હતી અને ટીમની ખેલાડીઓને શુભેચ્છા આપી હતી. ઓપનિંગ સેરેમનીમાં અસોસિએટ સ્પૉન્સર સોર્સ સ્કોરના પ્રતિનિધિ કમલ સોની, હિરેન રાજગુરુ અને મીડિયા ઍડ્વાઇઝર ચિરાગ વાઘેલા, ૧૦૧ ઇવેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર હિના ગોહિલ, ડિજિટલ પાર્ટનર જિનલ સ્ટુડિયોના ભાવિક શાહ તથા ટુર્નામેન્ટમાં ગ્રાઉન્ડ મૅનેજમેન્ટ સંભાળતા જૉલી ફ્રેન્ડ્સ સ્પોર્ટ્સ ક્લબના ઓનર શિવા કોનાર તેમ જ ઘાટકોપર જૉલી જિમખાનાના પ્રતિનિધિ નિશિથ ગોળવાલા અને મથુરાદાસ ભાનુશાળી હાજર રહ્યા હતા. ઓપનિંગ સેરેમનીના કાર્યક્રમનું સંચાલન ઍન્કર વૈશાલી પારસ કારાણીએ કર્યું હતું. ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ત્રણ દિવસની મૅચ સીઝન-૧૨ના ડિજિટલ પાર્ટનર જિનલ સ્ટુડિયોની યુટયુબ ચૅનલ પર લાઇવ માણી શકાશે. (તસવીરો: સમીર માર્કન્ડે અને અનુરાગ આહિરે)
06 March, 2021 12:47 IST |ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ.
01 March, 2021 12:37 IST |એક પગલું ભરો ત્યારે આગળની સફર નિશ્ચિત થાય. ગુજરાતી મિડ ડેનાં ફિચર રાઇટર વર્ષા ચિતલિયાએ જ્યારે જસવંતીબહેન પોપટ સાથે વાત કરી ત્યારે જાણે આ સત્ય ફરી સમજાયું. જુઓ આ એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ અને જાણો લિજ્જત પાપડની સફળતાની સફરની વાત એકદમ પહેલેથી.
09 February, 2021 12:13 IST |આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.
25 January, 2021 02:36 IST |જ્યારે ગાવાનો શોખ, પેશન બન્યો અને પછી એ જ કરિયર બન્યું ત્યારે સાન્તવની ત્રિવેદીની તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તે યુ ટ્યૂબ પર તેના ચાહકોનો આંકડો લાખોમાં જોશે.. કેવી રીતે થયું આ તે જાણીએ તેના જ શબ્દોમાં.
25 January, 2021 02:55 IST |