લોકસભા 2019: ગુજરાત દિગ્ગજોએ નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો

Apr 23, 2019, 11:37 IST
  • વડાપ્રધાન મોદીએ રાણીપની સ્કૂલમાં મતદાન કર્યું. સવારે આઠ વાગ્યે માતા હીરાબાના આશીર્વાદ લઈ વડાપ્રધાન મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તસવીર સૌજન્યઃ ANI

    વડાપ્રધાન મોદીએ રાણીપની સ્કૂલમાં મતદાન કર્યું. સવારે આઠ વાગ્યે માતા હીરાબાના આશીર્વાદ લઈ વડાપ્રધાન મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

    તસવીર સૌજન્યઃ ANI

    1/22
  • રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

    રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

    2/22
  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલિબેન સાથે રાજકોટમાં મતદાન કર્યું.

    ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલિબેન સાથે રાજકોટમાં મતદાન કર્યું.

    3/22
  • નાણામંત્રી અરૂણ જેટલીએ અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તસવીર સૌજન્યઃ ANI

    નાણામંત્રી અરૂણ જેટલીએ અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

    તસવીર સૌજન્યઃ ANI

    4/22
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી.

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી.

    5/22
  • કર્ણાટકના રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ પણ મતદાન કર્યું.

    કર્ણાટકના રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ પણ મતદાન કર્યું.

    6/22
  • મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મતદાન કર્યું.

    મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મતદાન કર્યું.

    7/22
  • પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વાસણામાં મતદાન કર્યું

    પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વાસણામાં મતદાન કર્યું

    8/22
  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો.

    કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો.

    9/22
  • ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ અને અમરેલીથી લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ મતદાન કર્યું

    ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ અને અમરેલીથી લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ મતદાન કર્યું

    10/22
  • નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ રાયસણ ખાતે મતદાન કર્યું.

    નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ રાયસણ ખાતે મતદાન કર્યું.

    11/22
  • પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ પોતાના વતનમાં મતાધિકારનો ઉપયોગ કર્યો. તસવીર સૌજન્યઃ ANI  

    પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ પોતાના વતનમાં મતાધિકારનો ઉપયોગ કર્યો.

    તસવીર સૌજન્યઃ ANI

     

    12/22
  • દિગ્ગજ ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયા અને તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું.

    દિગ્ગજ ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયા અને તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું.

    13/22
  • નરેશ કનોડિયાએ મતદાન કરી તસવીર ખેંચાવી.

    નરેશ કનોડિયાએ મતદાન કરી તસવીર ખેંચાવી.

    14/22
  • ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડિયાએ પણ જામકંડોરણામાં મતદાન કર્યું.  

    ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડિયાએ પણ જામકંડોરણામાં મતદાન કર્યું.

     

    15/22
  • ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પણ મતદાન કર્યું. પુજારા ખાસ મતદાન કરવા માટે ચેન્નઈથી આવ્યો હતો.

    ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પણ મતદાન કર્યું. પુજારા ખાસ મતદાન કરવા માટે ચેન્નઈથી આવ્યો હતો.

    16/22
  • વડગામથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મતદાન કર્યું.

    વડગામથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મતદાન કર્યું.

    17/22
  • અલ્પેશ ઠાકોરે પણ મતદાન કર્યું. અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય હતા. જેઓ હવે કોંગ્રેસ છોડી ચુક્યા છે.

    અલ્પેશ ઠાકોરે પણ મતદાન કર્યું. અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય હતા. જેઓ હવે કોંગ્રેસ છોડી ચુક્યા છે.

    18/22
  • ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ પણ મતદાન કર્યું. તસવીર સૌજન્યઃ ANI

    ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ પણ મતદાન કર્યું.

    તસવીર સૌજન્યઃ ANI

    19/22
  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું. અને કાંઈક આવા અંદાજમાં પોઝ આપ્યો.

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું. અને કાંઈક આવા અંદાજમાં પોઝ આપ્યો.

    20/22
  • કચ્છથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ કર્યું મતદાન તસવીર સૌજન્યઃ જગદીશ ભાનુશાલી

    કચ્છથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ કર્યું મતદાન

    તસવીર સૌજન્યઃ જગદીશ ભાનુશાલી

    21/22
  • કચ્છથી કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તસવીર સૌજન્યઃ જગદીશ ભાનુશાલી

    કચ્છથી કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

    તસવીર સૌજન્યઃ જગદીશ ભાનુશાલી

    22/22
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં દિગ્ગજોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જુઓ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK