કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહના ‘ભત્રીજાવાદ’નાં મહેણાં-ટોણાંનો જવાબ આપતાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે જણાવ્યું હતું કે પહેલાં મારા ભત્રીજા અભિષેક સામે ચૂંટણી લડીને જીતી બતાવો ત્યાર પછી તમે મારી સાથે સ્પર્ધા કરવાનો વિચાર કરો. ૨૪ પરગણા જિલ્લાના પાલિયાનમાં ચૂંટણીની જાહેર સભાને સંબોધતાં મમતાદીદીએ ‘મોટા ભાઈ’ના હુલામણા નામે ઓળખાતા અમિત શાહના અગાઉના ‘દીદી-ભાઈપો’ એટલે કે ભત્રીજાને આગળ વધારવાના સગાવાદના આરોપોના ઉગ્ર પ્રત્યાઘાત ‘બેન્ગૉલ ટાઇગ્રેસ’ના હુલામણા નામે ઓળખાતાં તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મમતા બૅનરજીએ બીજેપીને પડકાર ફેંક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
1st March, 2021 08:40 ISTઈસરોએ અંતરિક્ષમાં મોકલી PM મોદીની તસવીર અને ભગવદ્ ગીત, આ છે કારણ
28th February, 2021 14:41 ISTજળ સંરક્ષણ, કોરોનાથી લઈને પરીક્ષા સુધી, મોદીએ મન કી બાતમાં આ વિષય પર કરી વાત
28th February, 2021 12:20 ISTબરાબર બે વર્ષ પહેલાં ઍરફોર્સના પાઇલટ અભિનંદનનો છુટકારો કેવી રીતે થયો?
28th February, 2021 11:43 IST