Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > C-7096 બની ગયો હતો કસબની આગવી ઓળખ

C-7096 બની ગયો હતો કસબની આગવી ઓળખ

22 November, 2012 05:21 AM IST |

C-7096 બની ગયો હતો કસબની આગવી ઓળખ

C-7096 બની ગયો હતો કસબની આગવી  ઓળખ


કસબની દરેક પ્રવૃત્તિ અને હિલચાલ ગુપ્ત રાખવામાં રાખવામાં આવતી હતી એટલે તેના વિશેની દરેક સરકારી હિલચાલ C-7096ની ઓળખ જ હાથ ધરાતી હતી. જેલમાં પણ ગણતરીના ઉચ્ચ અધિકારીઓને જ C-7096ની મુલાકાત લેવાની પરવાનગી હતી. મળતી માહિતી પ્રમાણે કસબને જ્યારે મુંબઈથી પુણેની યેરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો ત્યારે તેની હિલચાલની ચર્ચા કરવા માટે આ સાંકેતિક કોડનો જ ઉપયોગ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2012 05:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK