Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આંધળોપાટો રમતાં-રમતાં રોલર સ્કેટિંગનો રેકૉર્ડ બનાવ્યો કર્ણાટકની કન્યાએ

આંધળોપાટો રમતાં-રમતાં રોલર સ્કેટિંગનો રેકૉર્ડ બનાવ્યો કર્ણાટકની કન્યાએ

01 November, 2020 09:06 AM IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંધળોપાટો રમતાં-રમતાં રોલર સ્કેટિંગનો રેકૉર્ડ બનાવ્યો કર્ણાટકની કન્યાએ

ઓજલ સુનીલ નલાવડી

ઓજલ સુનીલ નલાવડી


કર્ણાટકના હુબલીમાં રહેતી ઓજલ સુનીલ નલાવડી નામની કન્યાએ આંખ પર પાટા બાંધીને રોલર સ્કેટ્સ પર ૪૦૦ મીટરનું અંતર ૫૧.૨૫ સેકન્ડમાં પાર કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિક્રમ નોંધાવ્યો છે. ઓજલના સ્કેટિંગનો એ વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર ઘણો લોકપ્રિય થયો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પેજ પર ઓજલનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આંખે પાટા બાંધીને ચોક્કસ દિશામાં બહુ ઝડપથી સ્કેટિંગ કરીને ૪૦૦ મીટરનું અંતર પાર કરવા ઉપરાંત ઓજલ બીજાં ઘણાં કારનામાં કરી ચૂકી છે.

Skatting


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2020 09:06 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK