ઇસરો દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર આ સેટેલાઇટનું પ્રક્ષેપણ પાંચ માર્ચે હવામાનની સ્થિતિ જોઈને કરવામાં આવશે. જેનું પ્રક્ષેપણ ૫.૪૩ કલાકે કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇસરોનું કહેવું છે કે ૨૨૭૫ કિલો વજનનું જીઆઇસેટ-૧ અતિ આધુનિક ગતિથી ધરતીનું અવલોકન કરનારો ઉપગ્રહ છે. આશરે ૨૨૭૫ કિલો વજન ધરાવતું જીઆઇસેટ-૧ એક અત્યાધુનિક રીતે ઝડપથી પૃથ્વીનું અવલોકન ઉપગ્રહ છે, જેને જીએસએલવી-એફ ૧૦ દ્વારા જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઑર્બિટમાં રખાશે.
ઇસરોના મુખ્ય વૈજ્ઞાનિક તપન મિશ્રાનો મોટો દાવો, 3 વર્ષ પહેલા અપાયું ઝેર
6th January, 2021 11:15 ISTઈસરોનું પીએસએલવી-સી૫૧ હવે સેટેલાઈટ 'આનંદ'ને લઈ ઉડશે
18th December, 2020 19:55 ISTસીએમએસ - ૦૧થી મોબાઈલ અને ટીવી સિગ્નલ કનેક્ટિવિટી થશે વધુ મજબૂત
17th December, 2020 18:57 ISTPSLV-C49 રોકેટથી રડાર ઇમેજિંગ સેટેલાઈટ લોન્ચ
7th November, 2020 15:43 IST